GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.ઈશ્વરલાલનો સ્વભાવ પણ એવો. સૌનું કામ કરી છૂટતા. કે છતાં પણ કેમ કે કે છતાં પણ કેમ કે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કમ્પ્યૂટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ ક્યો છે ? MB Byte Bit KB MB Byte Bit KB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અક્ષય મોબાઈલ શોપમાં સોમવારથી શુક્રવાર સુધીમાં કુલ 60,000 રૂ. નો વકરો થયો. તેનો વર્તુળ આલેખ દોરેલ છે. સોમવારે 72° નો ખૂણો દોરેલ છે. તો સોમવારના દિવસે કેટલા રૂપિયા વકરો થયો હશે ? 16000 રૂ. 10,000 રૂ. 12000 રૂ. 14000 રૂ. 16000 રૂ. 10,000 રૂ. 12000 રૂ. 14000 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા જાહેર કરાયેલ નવો ગરીબીનો આંક કયા નામે ઓળખાય છે ? માનવ વિકાસ સૂચકાંક બહુપરીમાણીય ગરીબી માનવ ગરીબી સૂચકાંક સામાજિક ગરીબીનો સૂચકાંક માનવ વિકાસ સૂચકાંક બહુપરીમાણીય ગરીબી માનવ ગરીબી સૂચકાંક સામાજિક ગરીબીનો સૂચકાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કઈ વિશ્વ બેંક જૂથની સંસ્થા નથી ? આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન આંતરરાષ્ટ્રીય નાણાં કોર્પોરેશન બહુપક્ષીય રોકાણ ગેરંટી એજન્સી એશીયન ડેવલપમેન્ટ બેન્ક આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન આંતરરાષ્ટ્રીય નાણાં કોર્પોરેશન બહુપક્ષીય રોકાણ ગેરંટી એજન્સી એશીયન ડેવલપમેન્ટ બેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સાહિત્યકાર ગંગાસતી (ગંગાબા ગોહિલ) ની કૃતિ જણાવો. રેતપંખી પરંપરા મેરુ રે ડગે સાંજને ઉંબર રેતપંખી પરંપરા મેરુ રે ડગે સાંજને ઉંબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP