GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ઉત્પાદનના સંદર્ભમાં, ટૂંકો ગાળો એટલે એવો શ્રેષ્ઠતમ વ્યાખ્યાયિત થયેલ સમયગાળો ___ લગભગ છ મહિના સુધીનો હોય જેમાં ઓછામાં ઓછું એક ઇનપુટ સ્થિર જેમાં તમામ ઈનપુટ સ્થિર હોય લગભગ બે વર્ષ સુધીનો હોય લગભગ છ મહિના સુધીનો હોય જેમાં ઓછામાં ઓછું એક ઇનપુટ સ્થિર જેમાં તમામ ઈનપુટ સ્થિર હોય લગભગ બે વર્ષ સુધીનો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 20, 25, 30, ___, 140ની શ્રેણીમાં કુલ કેટલા પદો આવેલા છે ? 24 22 25 23 24 22 25 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની છાપેલી કિંમત કેટલી રાખવી જોઇએ. જેથી વેપારી 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ? રૂ. 230 રૂ. 210 રૂ. 250 રૂ. 300 રૂ. 230 રૂ. 210 રૂ. 250 રૂ. 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રાષ્ટ્રપતિ દ્વારા નિમવામાં આવતું નાણાપંચ બંધારણની કઈ કલમ હેઠળ આવે છે ? કલમ–256 કલમ–293 કલમ–280 કલમ–356 કલમ–256 કલમ–293 કલમ–280 કલમ–356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 શૂન્યાવકાશમાં કાર્બન નેનોટ્યુબની તાપીય સ્થિરતા કેટલા તાપમાન સુધી જોવા મળે છે ? 3100 K 4100 K 6100 K 5100 K 3100 K 4100 K 6100 K 5100 K ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 'ત્રણ કલાકનો સમયગાળો' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સહર પ્રહર મોંસૂઝણું કહર સહર પ્રહર મોંસૂઝણું કહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP