GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે દર્શાવેલ કૃતિઓમાંથી ઉમાશંકર જોશીની કૃતિ જણાવો. જમનોત્રી વસંતવીણા મહાપ્રજ્ઞ પ્રાચીના જમનોત્રી વસંતવીણા મહાપ્રજ્ઞ પ્રાચીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 limx →a xn - anx - a = ___ nan+1 nxn-1 nxn+1 nan-1 nan+1 nxn-1 nxn+1 nan-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો ? 1987 1988 1986 1989 1987 1988 1986 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કયું સામયિક શ્રેણીનું સરવાળા (વધઘટ)નું મોડલ છે ? Y = ax + by X = ay + b Y = ax + b O = T + C + S + I Y = ax + by X = ay + b Y = ax + b O = T + C + S + I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 OPEC એ શેનું ઉદાહરણ છે ? સાદો ઇજારો કુદરતી ઇજારો કાયદાકીય ઇજારો પૂર્ણ ઇજારો સાદો ઇજારો કુદરતી ઇજારો કાયદાકીય ઇજારો પૂર્ણ ઇજારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 'ત્રણ કલાકનો સમયગાળો' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. મોંસૂઝણું કહર પ્રહર સહર મોંસૂઝણું કહર પ્રહર સહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP