GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સંભવિત ભૂલ એટલે 0.7645 S.E. 0.6753 S.E. 0.6745 S.E. 0.6457 S.E. 0.7645 S.E. 0.6753 S.E. 0.6745 S.E. 0.6457 S.E. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘અજરાલ’ શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. યમદૂત ભયંકર અછત વિશાળ યમદૂત ભયંકર અછત વિશાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રીકાર્ડોનો આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સિદ્ધાંત શેની સાથે સંબંધિત છે ? આપેલ તમામ વૈકલ્પિક ખર્ચ લાભ તુલનાત્મક ખર્ચ લાભ સંપૂર્ણ લાભ આપેલ તમામ વૈકલ્પિક ખર્ચ લાભ તુલનાત્મક ખર્ચ લાભ સંપૂર્ણ લાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો ? 1988 1987 1989 1986 1988 1987 1989 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા કઈ યોજના અન્વયે વધુમાં વધુ રૂ. 20 લાખની મર્યાદામાં ધિરાણ આપવામાં આવે છે ? માઇક્રો ક્રેડિટ યોજના ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના સ્વયં સક્ષમ યોજના મુદતી ધિરાણ યોજના માઇક્રો ક્રેડિટ યોજના ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના સ્વયં સક્ષમ યોજના મુદતી ધિરાણ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રૂ. 200 ની ૫. કિં. ધરાવતું રમકડું 10% ખોટ ખાઈને વેચતાં તેની વે. કિં. રૂ. ___ ઉપજે. 20 180 10 220 20 180 10 220 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP