GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 'ત્રણ કલાકનો સમયગાળો' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સહર મોંસૂઝણું કહર પ્રહર સહર મોંસૂઝણું કહર પ્રહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કુલ પ્રજનન દર શોધવાનું સૂત્ર કયું છે ? GFR × SFR ∑GFR × i ∑SFR × 5/1000 SFR × i GFR × SFR ∑GFR × i ∑SFR × 5/1000 SFR × i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ઉત્પાદનના સંદર્ભમાં, ટૂંકો ગાળો એટલે એવો શ્રેષ્ઠતમ વ્યાખ્યાયિત થયેલ સમયગાળો ___ જેમાં ઓછામાં ઓછું એક ઇનપુટ સ્થિર લગભગ બે વર્ષ સુધીનો હોય લગભગ છ મહિના સુધીનો હોય જેમાં તમામ ઈનપુટ સ્થિર હોય જેમાં ઓછામાં ઓછું એક ઇનપુટ સ્થિર લગભગ બે વર્ષ સુધીનો હોય લગભગ છ મહિના સુધીનો હોય જેમાં તમામ ઈનપુટ સ્થિર હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. બરકો બરડ બકરો બટકું બૂમ બરડ બકરો બટકું બૂમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રાષ્ટ્રપતિ દ્વારા નિમવામાં આવતું નાણાપંચ બંધારણની કઈ કલમ હેઠળ આવે છે ? કલમ–356 કલમ–280 કલમ–293 કલમ–256 કલમ–356 કલમ–280 કલમ–293 કલમ–256 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 7X⁷ + 5X⁴ - 20X + 37 નું વિકલન શું છે ? આપેલ પૈકી કોઈ નહીં 7X⁶ + 20X³ - 20 49X⁶ + 20X³ -20 49X⁶ + 20X³ આપેલ પૈકી કોઈ નહીં 7X⁶ + 20X³ - 20 49X⁶ + 20X³ -20 49X⁶ + 20X³ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP