ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1819માં ગુજરાતી વ્યાકરણ અને કોશ તૈયાર કરનાર ? વિલિયમ ક્લાર્કસન સ્કિનર અને ફાઈવીએ સી.એચ. થોમ્પસન મિસ સુસાન બ્રાઉન વિલિયમ ક્લાર્કસન સ્કિનર અને ફાઈવીએ સી.એચ. થોમ્પસન મિસ સુસાન બ્રાઉન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જામનગરના લાલ બંગલામાં 14 ફેબ્રુઆરી, 1948ના રોજ કાઠિયાવાડ સંયુક્ત રાજ્યનું ઉદ્ઘાટન કોણે કર્યું ? સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક પુષ્પાબેન મહેતા બળવંતરાય મહેતા સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક પુષ્પાબેન મહેતા બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સમગ્ર દેશમાં માત્ર ફ્લોરસ્પાર ખનીજધાતુ કયાં મળે છે ? શિવરાજ પુનૂની ખાણમાંથી આરાસુરના ડુંગરમાંથી મોરધારના ડુંગરમાંથી આંબા ડુંગરમાંથી શિવરાજ પુનૂની ખાણમાંથી આરાસુરના ડુંગરમાંથી મોરધારના ડુંગરમાંથી આંબા ડુંગરમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું ? ડો. જીવરાજ મહેતા ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા હિતેન્દ્ર દેસાઇ ડો. જીવરાજ મહેતા ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા હિતેન્દ્ર દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બંગાળી પુસ્તક “મુક્તિ કૈન પથેર’’નો ગુજરાતીમાં અનુવાદ 'વનસ્પતિ દવાઓ, યદુકુળનો ઈતિહાસ’ કોણે કર્યો ? લાલભાઈ ગાંડાભાઈ પટેલ નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ મગનભાઈ ચતુરભાઈ પટેલ ચંદુભાઈ બેચરભાઈ પટેલ લાલભાઈ ગાંડાભાઈ પટેલ નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ મગનભાઈ ચતુરભાઈ પટેલ ચંદુભાઈ બેચરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદનું ભૂમિપૂજન ક્યા રથળે કરવામાં આવ્યું હતું ? માણેકબુરજ સરખેજ દિલ્હી દરવાજા લાલ દરવાજા માણેકબુરજ સરખેજ દિલ્હી દરવાજા લાલ દરવાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP