GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કઈ જોડી અવેજી વસ્તુઓનું ઉદાહરણ છે. દૂધ અને છાસ હીરો અને ગાય પેપ્સી અને કોકાકોલા પેન અને ઈન્ક દૂધ અને છાસ હીરો અને ગાય પેપ્સી અને કોકાકોલા પેન અને ઈન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરનું નામ જણાવો. શશીકાન્ત દાસ રઘુરામ રાજન ડી. સુબ્બારાવ ઉર્વીશ પટેલ શશીકાન્ત દાસ રઘુરામ રાજન ડી. સુબ્બારાવ ઉર્વીશ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 પ્રમાણિત વિચલન 10 વાળી એક અનંત સમષ્ટિમાંથી 25 એકમોનો એક નિદર્શ લેવામાં આવે છે, જેનો કુલ સરવાળો 450 છે. તો નિદર્શન વિતરણનો મધ્યક ___ થાય. 18 45 50 20 18 45 50 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વિશ્વ રેકોર્ડની ગિનીઝ બુકમાં 664 રનનો વિશ્વ રેકોર્ડ ધરાવનાર ભારતીય ક્રિકેટની જોડી કઈ છે ? સચિન તેંદુલકર અને વિનોદ કામ્બલી વીનુ માંકડ અને વિજય માંજરેકર વિજય મર્ચંટ અને વિજય હઝારે કપિલદેવ અને રવિશાસ્ત્રી સચિન તેંદુલકર અને વિનોદ કામ્બલી વીનુ માંકડ અને વિજય માંજરેકર વિજય મર્ચંટ અને વિજય હઝારે કપિલદેવ અને રવિશાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 limx → 3 x2 - 9x - 3 = ___ આપેલ પૈકી એકપણ નહીં 3 6 આપેલ પૈકી એકપણ નહીં 3 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વિશ્વવિખ્યાત અમૂલ ડેરીનું સ્થાપના વર્ષ જણાવો. 1957 1946 1952 1944 1957 1946 1952 1944 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP