GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ઓડિટર્સ રાજીનામું આપવાના કારણે ખાલી પડેલ જગ્યા પર નવા ઓડિટરની નિમણૂક નીચેનામાંથી કોણ કરી શકે ? કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ મધ્યસ્થ સરકાર શૅર હોલ્ડરની સામાન્ય સભા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર્સ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ મધ્યસ્થ સરકાર શૅર હોલ્ડરની સામાન્ય સભા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.પાણી ભરી લાવવાની ચામડાની ગૂણ કે થેલી‘ પાઉચ ટેન્કર ઘડો પખાલ પાઉચ ટેન્કર ઘડો પખાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) દેશમાં પ્રથમ ડબલ ડેકર ફ્લાય ઓવર કયા શહેરમાં બનાવવામાં આવ્યો ? મુંબઈ કલકત્તા દિલ્હી ચેન્નાઈ મુંબઈ કલકત્તા દિલ્હી ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) બુકર પ્રાઈઝ 2019ના વિજેતા કોણ છે ? જનરલ બાજવા માર્ગરેટ અને એવરિસ્ટો અભિજીત બેનરજી ક્રિસ્ટીઆનો રોનાલ્ડો જનરલ બાજવા માર્ગરેટ અને એવરિસ્ટો અભિજીત બેનરજી ક્રિસ્ટીઆનો રોનાલ્ડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કયું લાંબાગાળાના ભંડોળનું લક્ષણ નથી ? વધુ જોખમ વધુ પ્રમાણ વધુ તરલતા કાયમી જરૂરિયાત વધુ જોખમ વધુ પ્રમાણ વધુ તરલતા કાયમી જરૂરિયાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ઘરેલું બેન્કિંગ સેવા (Home Banking) એ કયા પ્રકારના માર્કેટીંગનું ઉદાહરણ છે ? આપેલ પૈકી કોઈ નહીં પરોક્ષ માર્કેટીંગ (Indirect Marketing) સૂક્ષ્મ માર્કેટીંગ (Micro Marketing) પ્રત્યક્ષ માર્કેટીંગ (Direct Marketing) આપેલ પૈકી કોઈ નહીં પરોક્ષ માર્કેટીંગ (Indirect Marketing) સૂક્ષ્મ માર્કેટીંગ (Micro Marketing) પ્રત્યક્ષ માર્કેટીંગ (Direct Marketing) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP