GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કઈ ગ્રાહક સુરક્ષા સંસ્થાની સ્થાપના સાથે અમદાવાદ સંકળાયેલું છે ? કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી (CUTS) કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા (CGSI) કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રીસર્ચ સેન્ટર (CERC) કન્ઝ્યુમર કો. ઓર્ડિનેશન કાઉન્સિલ (CCC) કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી (CUTS) કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા (CGSI) કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રીસર્ચ સેન્ટર (CERC) કન્ઝ્યુમર કો. ઓર્ડિનેશન કાઉન્સિલ (CCC) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવા કેટલા સભ્યોની સંમતિ જોઈએ ? 20 18 25 કુલ સભ્યોના 1/10 20 18 25 કુલ સભ્યોના 1/10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ઓડિટરના વિશ્લેષાાત્મક સમીક્ષાના કાર્યમાં મુખ્યત્વે નીચેનાનો સમાવેશ થાય છે- વાઉચર અને અન્ય દસ્તાવેજોની તપાસ હિસાબી ગુણોત્તર અને વલણોનો અભ્યાસ ખાતાની પેટાનોંધો સાથેની તપાસ મિલકતોની ભૌતિક ચકાસણી વાઉચર અને અન્ય દસ્તાવેજોની તપાસ હિસાબી ગુણોત્તર અને વલણોનો અભ્યાસ ખાતાની પેટાનોંધો સાથેની તપાસ મિલકતોની ભૌતિક ચકાસણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) MS Excel માં કુલ કેટલી હરોળ (ROW) હોય છે ? 65536 64 256 65526 65536 64 256 65526 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) કયું વિટામિન રૂધિર જામી જવામાં મદદ કરે છે ? વિટામિન-કે વિટામિન-બી વિટામિન-સી વિટામિન-ડી વિટામિન-કે વિટામિન-બી વિટામિન-સી વિટામિન-ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) Fill up the gap with correct option :He is slow ___ sure. otherwise or and but otherwise or and but ANSWER DOWNLOAD GUJARATI MCQ APP