GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ફિલીપ કોટલર ‘પેદાશ'ની વ્યાખ્યા નીચે પૈકીની એક રીતે આપે છે. પેદાશ એ ગુણધર્મોનો સરવાળો છે. પેદાશ એટલે ઉત્તમ ગુણવત્તાનું સર્જન પેદાશ એટલે વાજબી ભાવે ઉત્તમ ભૌતિક વસ્તુ પેદાશ એટલે સંતોષ જથ્થાનો સરવાળો પેદાશ એ ગુણધર્મોનો સરવાળો છે. પેદાશ એટલે ઉત્તમ ગુણવત્તાનું સર્જન પેદાશ એટલે વાજબી ભાવે ઉત્તમ ભૌતિક વસ્તુ પેદાશ એટલે સંતોષ જથ્થાનો સરવાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સંચાલનના સંદર્ભમાં નાણાંકીય ઉત્તેજનનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો ? પીટર એફ. ડ્રકર ર્જ્યોજ આર. ટેરી ફેડરિક ટેલર હેનરી ફિયોલ પીટર એફ. ડ્રકર ર્જ્યોજ આર. ટેરી ફેડરિક ટેલર હેનરી ફિયોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચું નાણાંકીય લિવરેજ એટલે શું ? સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ નાણાંકીય ખર્ચનું વધુ પ્રમાણ સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ નાણાંકીય ખર્ચનું ઓછું પ્રમાણ સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ નાણાંકીય ખર્ચનું વધુ પ્રમાણ સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ નાણાંકીય ખર્ચનું ઓછું પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ક્રિયાત્મક વિભાગીકરણ ___ ને ઘટાડે છે. પડતર જવાબદારી કાર્યક્ષમતા અધિકારો પડતર જવાબદારી કાર્યક્ષમતા અધિકારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) MS Excel માં કુલ કેટલી હરોળ (ROW) હોય છે ? 65536 65526 64 256 65536 65526 64 256 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કઈ અંકુશની પદ્ધતિ ઘટના તરફી હોય છે, અને સમય પર ભાર મૂકે છે ? કટોકટી માર્ગ પદ્ધતિ (CPM) કાર્યક્રમના મુલ્યાંકન અને પુનઃમૂલ્યાંકન પદ્ધતિ (PERT) સમતૂટ વિશ્લેષણ આપેલ પૈકી કોઈ નહીં કટોકટી માર્ગ પદ્ધતિ (CPM) કાર્યક્રમના મુલ્યાંકન અને પુનઃમૂલ્યાંકન પદ્ધતિ (PERT) સમતૂટ વિશ્લેષણ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP