ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી કુંભારિયાના દેરા - વિમલ મંત્રી ભદ્રનો કિલ્લો - અહમદશાહ ડભોઇનો કિલ્લો - ચૌલાદેવી રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી કુંભારિયાના દેરા - વિમલ મંત્રી ભદ્રનો કિલ્લો - અહમદશાહ ડભોઇનો કિલ્લો - ચૌલાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ___ એ અમૂર્ત અને પરાવાસ્તવવાદી શિલ્પો કંડાર્યા છે. રામજીભાઈ છાતપર પિરાજી સાગરા કાન્તિ પટેલ રતિલાલ કાંસોદરિયા રામજીભાઈ છાતપર પિરાજી સાગરા કાન્તિ પટેલ રતિલાલ કાંસોદરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ___ મુઘલ બાદશાહને ધીરેલ નાણાંના બદલામાં બાદશાહે બંદરોની ઉપજ લખી આપી હતી. શાંતિદાસ ઝવેરી હરિદાસ શેઠ વીરચંદદાસ શેઠ ખુશાલદાસ શાંતિદાસ ઝવેરી હરિદાસ શેઠ વીરચંદદાસ શેઠ ખુશાલદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચે દર્શાવેલ શાસકોને કાળક્રમાનુસાર ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.1. ખંડેરાવ ગાયકવાડ2. ગોવિંદરાવ ગાયકવાડ3. ગણપતરાવ ગાયકવાડ4. આનંદરાવ ગાયકવાડ 1,3,2,4 3,1,4,2 4,2,3,1 2,4,3,1 1,3,2,4 3,1,4,2 4,2,3,1 2,4,3,1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો ? મુઝફરશાહ મિર્ઝા અઝીઝ કોકા આપેલ પૈકી કોઈ નહીં નિઝામુદ્દીન બક્ષી મુઝફરશાહ મિર્ઝા અઝીઝ કોકા આપેલ પૈકી કોઈ નહીં નિઝામુદ્દીન બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહુડીમાં ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ કોને મળતી આવે છે ? ભગવાન શિવ ઇન્દ્રદેવ શ્રીકૃષ્ણ હનુમાનજી ભગવાન શિવ ઇન્દ્રદેવ શ્રીકૃષ્ણ હનુમાનજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP