GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
કમ્પ્યુટરમાં માઉસનાં બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે ?

પોઇન્ટીંગ
ક્લિક
ડબલ ક્લિક
ડ્રેગિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
બુકર પ્રાઈઝ 2019ના વિજેતા કોણ છે ?

ક્રિસ્ટીઆનો રોનાલ્ડો
અભિજીત બેનરજી
જનરલ બાજવા
માર્ગરેટ અને એવરિસ્ટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ઓડિટરના વિશ્લેષાાત્મક સમીક્ષાના કાર્યમાં મુખ્યત્વે નીચેનાનો સમાવેશ થાય છે-

મિલકતોની ભૌતિક ચકાસણી
વાઉચર અને અન્ય દસ્તાવેજોની તપાસ
હિસાબી ગુણોત્તર અને વલણોનો અભ્યાસ
ખાતાની પેટાનોંધો સાથેની તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ઘરેલું બેન્કિંગ સેવા (Home Banking) એ કયા પ્રકારના માર્કેટીંગનું ઉદાહરણ છે ?

આપેલ પૈકી કોઈ નહીં
પરોક્ષ માર્કેટીંગ (Indirect Marketing)
સૂક્ષ્મ માર્કેટીંગ (Micro Marketing)
પ્રત્યક્ષ માર્કેટીંગ (Direct Marketing)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સિમરન પોતાના ઘરેથી પૂર્વ તરફ 5 કિમી. ચાલે છે. ત્યાર બાદ તે જમણી બાજુ વળીને 3 કિમી. ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને થોડું ચાલે છે તો હવે તે કઈ દિશામાં જતી હશે ?

પશ્ચિમ
પૂર્વ
ઉત્તર
દક્ષિણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP