ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ? હરકુંવર શેઠાણી આનંદીબેન પટેલ સ્મૃતિ ઈરાની ઇન્દુમતીબેન શેઠ હરકુંવર શેઠાણી આનંદીબેન પટેલ સ્મૃતિ ઈરાની ઇન્દુમતીબેન શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં વિશ્વના કુલ એરંડાનું કેટલા ટકા ઉત્પાદન થાય છે ? 40% 60% 50% 70% 40% 60% 50% 70% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોહમ્મદ 'બેગડો' કેમ કહેવાય છે ? એ બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી તેને જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી તે સામાન્ય માણસ કરતા બે ઘણો જાડો હતો તેથી તે બે ગણું જમતો હતો તેથી એ બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી તેને જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી તે સામાન્ય માણસ કરતા બે ઘણો જાડો હતો તેથી તે બે ગણું જમતો હતો તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મધ્યયુગીન સમયમાં ગુજરાતી પ્રાંતીય સ્થપતિ શૈલી નીચે પૈકી શામાં જોવા મળે છે ? આપેલ તમામ રાણી સિપ્રીની મસ્જિદ, અમદાવાદ મહંમદ બેગડાની કબર, ચાંપાનેર જામા મસ્જિદ, અમદાવાદ આપેલ તમામ રાણી સિપ્રીની મસ્જિદ, અમદાવાદ મહંમદ બેગડાની કબર, ચાંપાનેર જામા મસ્જિદ, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 18મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને "ખીચડી" કહેવામાં આવતી હતી ? મુલ્કગીરી ભાગ ચૌથ સરદેશમુખી મુલ્કગીરી ભાગ ચૌથ સરદેશમુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દરેક કારીગરનું સમાન વેતન કયા મુઘલ બાદશાહે કર્યું હતું ? અકબર જહાંગીર ઔરંગઝેબ શાહજહાં અકબર જહાંગીર ઔરંગઝેબ શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP