GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) તાજેતરમાં ભારતના વિશ્વયોગ દિવસની મુખ્ય ઉજવણી કયાં આયોજિત કરવામાં આવી હતી ? રાંચી અમદાવાદ કલકત્તા બનારસ રાંચી અમદાવાદ કલકત્તા બનારસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ગુજરાતના પનોતા પુત્ર ડૉ. એચ. એલ. ત્રિવેદી તાજેતરમાં અવસાન પામ્યા તેઓ વિશ્વમાં કયા રોગની સારવાર માટે પ્રખ્યાત હતા ? મગજની સર્જરી હૃદયરોગ ચામડીના રોગ કિડની મગજની સર્જરી હૃદયરોગ ચામડીના રોગ કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) માનવ સાધન સંચાલનના અમલીકરણના કાર્યોમાં નીચેનાનો સમાવેશ થાય છે - વળતર અને સુગ્રથીતતા જાળવણી પ્રાપ્તિ અને વિકાસ આપેલ તમામ વળતર અને સુગ્રથીતતા જાળવણી પ્રાપ્તિ અને વિકાસ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો. મ્યુનિસિપાલીટી મ્યુનીસિપાલિટી મ્યુનિસીપાલીટિ મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલીટી મ્યુનીસિપાલિટી મ્યુનિસીપાલીટિ મ્યુનિસિપાલિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેના પૈકી કઈ ક્રિયા માટે ઇન્ટરનેટ કનેક્શનની જરૂરિયાત રહેતી નથી ? SMS ગુગલ E-mail ફેસબુક SMS ગુગલ E-mail ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સાચી સંધિ લખો : ઉપેક્ષિતા ઉપા + ઈક્ષિતા ઉપ + ઈક્ષિતા ઉપ + એક્ષિતા ઉપ + ઐક્ષિતા ઉપા + ઈક્ષિતા ઉપ + ઈક્ષિતા ઉપ + એક્ષિતા ઉપ + ઐક્ષિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP