GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠતમ સંગીતજ્ઞને પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડમાં કેટલી રકમનો રોકડ પુરસ્કાર હોય છે ? પંદર લાખ એક લાખ પાંચ લાખ એક કરોડ પંદર લાખ એક લાખ પાંચ લાખ એક કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ક્રિયાત્મક વિભાગીકરણ ___ ને ઘટાડે છે. પડતર જવાબદારી કાર્યક્ષમતા અધિકારો પડતર જવાબદારી કાર્યક્ષમતા અધિકારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) કમ્પ્યુટરમાં અશુદ્ધિને શું કહેવાય ? બીટ પ્રોમ બાઈટ બગ બીટ પ્રોમ બાઈટ બગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) જો ઉપાર ખરીદી રૂ. 15,00,000 હોય, સરેરાશ વેપારી દેવાં રૂ. 3,00,000ના હોય તો લેણદારને નાણાં ચૂકવણીની મુદતના દિવસો કેટલા થશે ? 90 દિવસો 72 દિવસો 73 દિવસો 61 દિવસો 90 દિવસો 72 દિવસો 73 દિવસો 61 દિવસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચું નાણાંકીય લિવરેજ એટલે શું ? સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ નાણાંકીય ખર્ચનું વધુ પ્રમાણ નાણાંકીય ખર્ચનું ઓછું પ્રમાણ સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ નાણાંકીય ખર્ચનું વધુ પ્રમાણ નાણાંકીય ખર્ચનું ઓછું પ્રમાણ સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) કાર્ય પૃથક્કરણ એટલે શું ? વ્યક્તિ જે કાર્ય કરવાનો છે તેનું મૂલ્યાંકન કરવું જે કાર્ય મેળવવાનું છે તેનું પૃથક્કરણ કરવું આપેલ તમામ કાર્ય વિશે માહિતી એકત્રિત કરવાની વ્યવસ્થિત પ્રક્રિયા વ્યક્તિ જે કાર્ય કરવાનો છે તેનું મૂલ્યાંકન કરવું જે કાર્ય મેળવવાનું છે તેનું પૃથક્કરણ કરવું આપેલ તમામ કાર્ય વિશે માહિતી એકત્રિત કરવાની વ્યવસ્થિત પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP