ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'બારડોલી સત્યાગ્રહ' કઈ સાલમાં થયો હતો ? ઈ.સ. 1928 ઈ.સ. 1929 ઈ.સ. 1922 ઈ.સ. 1930 ઈ.સ. 1928 ઈ.સ. 1929 ઈ.સ. 1922 ઈ.સ. 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી યુગમાં વ્યાજનો દર કેટલો હતો ? 9 થી 10% 7 થી 8% 5 થી 6% 2 થી 4% 9 થી 10% 7 થી 8% 5 થી 6% 2 થી 4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી, ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો ? અહમદશાહ અલાઉદ્દીન ખીલજી અકબર મહંમદ ઘોરી અહમદશાહ અલાઉદ્દીન ખીલજી અકબર મહંમદ ઘોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે 'કબા ગાંધીનો ડેલો' કયા શહેરમાં આવેલો છે ? રાજકોટ અમદાવાદ ભાવનગર પોરબંદર રાજકોટ અમદાવાદ ભાવનગર પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તારંગા પર આવેલ સુંદર પ્રતિમાવાળું જૈન મંદિર કયા જૈન તીર્થંકરને સમર્પિત છે ? આદિનાથ પાર્શ્વનાથ અજિતનાથ મલ્લીનાથ આદિનાથ પાર્શ્વનાથ અજિતનાથ મલ્લીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા રાજાના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિરને લૂંટ્યું હતું ? મૂળરાજ પહેલો ભીમદેવ પહેલો કરણ વાઘેલા કર્ણદેવ સોલંકી મૂળરાજ પહેલો ભીમદેવ પહેલો કરણ વાઘેલા કર્ણદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP