GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી સંસદ શેની બનેલી છે ?

લોકસભા અને રાજ્યસભા
લોકસભા, રાજ્યસભા અને એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા
લોકસભા, રાજ્યસભા અને લોકસભાના અધ્યક્ષ
લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચું નાણાંકીય લિવરેજ એટલે શું ?

સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ
સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ
નાણાંકીય ખર્ચનું ઓછું પ્રમાણ
નાણાંકીય ખર્ચનું વધુ પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
જો ઉપાર ખરીદી રૂ. 15,00,000 હોય, સરેરાશ વેપારી દેવાં રૂ. 3,00,000ના હોય તો લેણદારને નાણાં ચૂકવણીની મુદતના દિવસો કેટલા થશે ?

90 દિવસો
73 દિવસો
61 દિવસો
72 દિવસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સિમરન પોતાના ઘરેથી પૂર્વ તરફ 5 કિમી. ચાલે છે. ત્યાર બાદ તે જમણી બાજુ વળીને 3 કિમી. ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને થોડું ચાલે છે તો હવે તે કઈ દિશામાં જતી હશે ?

પશ્ચિમ
દક્ષિણ
ઉત્તર
પૂર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP