GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) તાજેતરમાં કયો નવો કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો ? લદાખ પૉડિચેરી લક્ષદ્વીપ ચંદીગઢ લદાખ પૉડિચેરી લક્ષદ્વીપ ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) તાજેતરમાં કેન્દ્ર સરકારે તમામને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવાનું લક્ષ્ય નક્કી કરેલ છે. આ લક્ષ્ય ક્યાં સુધીમાં પૂરું પાડવા સરકારે નિર્ધાર કરેલ છે ? 2030 2024 2020 2025 2030 2024 2020 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કઈ અંકુશની પદ્ધતિ ઘટના તરફી હોય છે, અને સમય પર ભાર મૂકે છે ? કાર્યક્રમના મુલ્યાંકન અને પુનઃમૂલ્યાંકન પદ્ધતિ (PERT) આપેલ પૈકી કોઈ નહીં કટોકટી માર્ગ પદ્ધતિ (CPM) સમતૂટ વિશ્લેષણ કાર્યક્રમના મુલ્યાંકન અને પુનઃમૂલ્યાંકન પદ્ધતિ (PERT) આપેલ પૈકી કોઈ નહીં કટોકટી માર્ગ પદ્ધતિ (CPM) સમતૂટ વિશ્લેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સાચી સંધિ લખો : ઉપેક્ષિતા ઉપ + એક્ષિતા ઉપ + ઈક્ષિતા ઉપા + ઈક્ષિતા ઉપ + ઐક્ષિતા ઉપ + એક્ષિતા ઉપ + ઈક્ષિતા ઉપા + ઈક્ષિતા ઉપ + ઐક્ષિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો. મ્યુનીસિપાલિટી મ્યુનિસિપાલિટી મ્યુનિસીપાલીટિ મ્યુનિસિપાલીટી મ્યુનીસિપાલિટી મ્યુનિસિપાલિટી મ્યુનિસીપાલીટિ મ્યુનિસિપાલીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) આપેલ શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરી કયો શબ્દ બનશે નહી ? 'MIRACULOUS' MOLAR LOCUS SOLACE SCAR MOLAR LOCUS SOLACE SCAR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP