ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ગાંધીજીએ સાબરમતી આશ્રમ કયારે સ્થાપ્યો હતો ? 27 જૂન, 1917 15 ફેબ્રુઆરી, 1915 2 ઑક્ટોબર, 1915 17 જૂન, 1917 27 જૂન, 1917 15 ફેબ્રુઆરી, 1915 2 ઑક્ટોબર, 1915 17 જૂન, 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મરાઠા લશ્કરના કયા સરદારે વડોદરાને પાટનગર બનાવ્યું હતું ? ખંડેરાવ પ્રતાપરાવ પિલાજીરાવ ગોવિંદરાવ ખંડેરાવ પ્રતાપરાવ પિલાજીરાવ ગોવિંદરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1920માં ગૂજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ? સર ચીનુભાઈ બેરોનેટ શેઠ અંબાલાલ સારાભાઈ બેરિસ્ટર જીવનલાલ દેસાઈ ડાહ્યાભાઈ મહેતા સર ચીનુભાઈ બેરોનેટ શેઠ અંબાલાલ સારાભાઈ બેરિસ્ટર જીવનલાલ દેસાઈ ડાહ્યાભાઈ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના સમયે કાઠીયાવાડના શાસક કોણ હતા ? કૃષ્ણકુમારસિંહજી ઠાકોર સાહેબ ધર્મેન્દ્રસિંહજી વીરાવાલા કૃષ્ણકુમારસિંહજી ઠાકોર સાહેબ ધર્મેન્દ્રસિંહજી વીરાવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ? બારડોલી સત્યાગ્રહ દાંડીયાત્રા અહિંસા આંદોલન હિન્દી છોડો ચળવળ બારડોલી સત્યાગ્રહ દાંડીયાત્રા અહિંસા આંદોલન હિન્દી છોડો ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચે દર્શાવેલ રાજવીઓ પૈકી કયો રાજવી સંસ્કૃતનો આશ્રયદાતા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખો કોતરાવનાર હતો ? અશોક રુદ્રદામા યાસ્તન ચંદ્રગુપ્ત મૌર્ય અશોક રુદ્રદામા યાસ્તન ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP