ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જેસલ તોરલની સમાધિ કયાં આવેલી છે ? માંડવી અંજાર અબડાસા ભૂજ માંડવી અંજાર અબડાસા ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂકયું હતું ? જયદેવ મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ મહારાજા સયાજીરાવ ગાયકવાડ જયદેવ મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અડાલજ(ગાંધીનગર) સ્થિત રૂડાવાવ ___ ની સમૃતિમાં બંધાવવામાં આવી હતી. રાણા વીરસિંહ રૂડા દેવી એક પણ નહિ ભીમદેવ-2 રાણા વીરસિંહ રૂડા દેવી એક પણ નહિ ભીમદેવ-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1920માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા ? ઇન્દુલાલ યાજ્ઞિક શંકરલાલ બેંકર નરહરિ પરીખ અનસુયાબેન ઇન્દુલાલ યાજ્ઞિક શંકરલાલ બેંકર નરહરિ પરીખ અનસુયાબેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયો મોગલ રાજા ગુજરાતને 'હિન્દનું આભૂષણ' માનતો હતો ? ઔરંગઝેબ બહાદુર શાહ ઝફર જહાંગીર અકબર ઔરંગઝેબ બહાદુર શાહ ઝફર જહાંગીર અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું ? પાટણ સિધ્ધપુર વલ્લભી કર્ણાવતી પાટણ સિધ્ધપુર વલ્લભી કર્ણાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP