ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મેળાને મીની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે ? તરણેતરનો મેળો ભવનાથનો મેળો વૌઠાનો મેળો ચિત્રવિચિત્રનો મેળો તરણેતરનો મેળો ભવનાથનો મેળો વૌઠાનો મેળો ચિત્રવિચિત્રનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શેત્રુંજય પર્વતના આદિશ્વર મંદિરનો ___ની પ્રેરણાથી તેજપાલે જીર્ણોદ્ધાર કરાવ્યો. હિરવિજયસૂરી શીલગુણસૂરી મણિક્યચંદ્રસૂરી શાલિભદ્રસૂરી હિરવિજયસૂરી શીલગુણસૂરી મણિક્યચંદ્રસૂરી શાલિભદ્રસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા ભરતમાં બહેનો વૃક્ષ પર પક્ષીઓ, રામાયણના વિવિધ પ્રસંગો, કૃષ્ણલીલા, ઢોલામારુ, વાછડા દાદા વગેરે ભાત ઉપસાવે છે ? કણબી ભરત કાઠી ભરત મહાજન ભરત આરી ભરત કણબી ભરત કાઠી ભરત મહાજન ભરત આરી ભરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ___ એ પ્રકટ કરેલી ગેરીલા વોરફેર પુસ્તિકા મુજબ બોમ્બ બનાવવામાં આવ્યા. ગોસાભાઈ પટેલ અંબુભાઈ પુરાણી છોટુભાઈ પુરાણી ચંદ્રશેખર ભટ્ટ ગોસાભાઈ પટેલ અંબુભાઈ પુરાણી છોટુભાઈ પુરાણી ચંદ્રશેખર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રથમ સ્ત્રી સંસ્થા ‘વિકાસગૃહ’ કે જે વિધવા તથા અનાથ બાળકોને આશ્રય પૂરું પાડતી. આ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ? મૃદુલા સારાભાઈ મૃદુલા સારાભાઈ અને પુષ્પાબહેન મહેતા બંને પુષ્પાબહેન મહેતા ઈલા ભટ્ટ મૃદુલા સારાભાઈ મૃદુલા સારાભાઈ અને પુષ્પાબહેન મહેતા બંને પુષ્પાબહેન મહેતા ઈલા ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 13 એપ્રિલ, 1923ના નાગપુરમાં સિવિલ લાઈસન્સમાં ધ્વજ સહિત પ્રવેશવા ન દેતાં શરૂ થયેલ ઝંડા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ? વલ્લભભાઈ પટેલ જે.બી. કૃપલાણી એચ.સી. મુખરજી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ વલ્લભભાઈ પટેલ જે.બી. કૃપલાણી એચ.સી. મુખરજી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP