ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયો મોગલ રાજા ગુજરાતને 'હિન્દનું આભૂષણ' માનતો હતો ? જહાંગીર અકબર બહાદુર શાહ ઝફર ઔરંગઝેબ જહાંગીર અકબર બહાદુર શાહ ઝફર ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા શાસકે મોહમ્મદ ઘોરીને મોટી હાર આપી જ્યારે તેણે 1178માં ગુજરાત પર ચડાઈ કરી ? ભીમા -I કુમારપાળ ભીમા -II કર્ણદેવ ભીમા -I કુમારપાળ ભીમા -II કર્ણદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. અમૂલચંદ બારીયા ત્રિભુવનદાસ પટેલ ડૉ. કુરિયન ઈશ્વરભાઈ પટેલ અમૂલચંદ બારીયા ત્રિભુવનદાસ પટેલ ડૉ. કુરિયન ઈશ્વરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રથમ સ્ત્રી સંસ્થા ‘વિકાસગૃહ’ કે જે વિધવા તથા અનાથ બાળકોને આશ્રય પૂરું પાડતી. આ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ? ઈલા ભટ્ટ પુષ્પાબહેન મહેતા મૃદુલા સારાભાઈ અને પુષ્પાબહેન મહેતા બંને મૃદુલા સારાભાઈ ઈલા ભટ્ટ પુષ્પાબહેન મહેતા મૃદુલા સારાભાઈ અને પુષ્પાબહેન મહેતા બંને મૃદુલા સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) લોથલ કયા કાળનું મહત્ત્વનું કેન્દ્ર છે ? ઐતિહાસિક આદ્ય ઐતિહાસિક પ્રાગૈતિહાસિક મધ્ય પાષાણયુગ ઐતિહાસિક આદ્ય ઐતિહાસિક પ્રાગૈતિહાસિક મધ્ય પાષાણયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદર પર આવ્યા ? સુરત ખંભાત ભરૂચ સંજાણ સુરત ખંભાત ભરૂચ સંજાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP