ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૃદુલાબહેન મહેતાએ ‘બે પુણ્યશ્લોક પુરુષો’ પુસ્તકમાં કયા બે મહાનુભાવોનું ચારિત્ર્ય આલેખ્યું છે ? મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થિંગડું' વાર્તાના લેખક કોણ છે ? સુરેશ જોશી ચંદ્રકાંત બક્ષી મધુરાય રઘુવીર ચૌધરી સુરેશ જોશી ચંદ્રકાંત બક્ષી મધુરાય રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સોનેટ" કાવ્યપ્રકાર ગુજરાતી કવિતામાં સૌપ્રથમ કોણે ઉતાર્યો ? દલપતરામ નર્મદ ન્હાનાલાલ બ. ક. ઠાકોર દલપતરામ નર્મદ ન્હાનાલાલ બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લાભશંકર ઠાકરનું ઉપનામ કયું છે ? પુનર્વસુ કલાપી સુંદરમ્ વાસુકિ પુનર્વસુ કલાપી સુંદરમ્ વાસુકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કયા ગ્રંથમાં થયેલ જોવા મળે છે ? શ્રીમદ્ ભગવદ્ ગીતા યજુર્વેદ રામાયણ ઋગ્વેદ શ્રીમદ્ ભગવદ્ ગીતા યજુર્વેદ રામાયણ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી શ્રી પ્રિયકાન્ત પરીખનું તખલ્લુસ કયું છે ? સારસ્વત કલાનિધિ જયભિખ્ખુ સહેની સારસ્વત કલાનિધિ જયભિખ્ખુ સહેની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP