ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના ગૌરવ સમા જમશેદજી ટાટા અને દાદાભાઇ નવરોજી નું જન્મ સ્થળ કયું છે ? ભરૂચ સુરત નવસારી વલસાડ ભરૂચ સુરત નવસારી વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનતકાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું ? ભરૂચ ખંભાત વલ્લભી સુરત ભરૂચ ખંભાત વલ્લભી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘કુમાર’માં રવિશંકર રાવળને કોનો સાથ મળ્યો હતો ? ખોડીદાસ પરમાર બચુભાઈ રાવત અમીત અંબાલાલ મગનલાલ ત્રિવેદી ખોડીદાસ પરમાર બચુભાઈ રાવત અમીત અંબાલાલ મગનલાલ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક કોણ છે ? અંબુભાઈ પુરાણી છોટુભાઈ પુરાણી કીકુભાઈ નાયક મોતીભાઈ અમીન અંબુભાઈ પુરાણી છોટુભાઈ પુરાણી કીકુભાઈ નાયક મોતીભાઈ અમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1923માં ભાવનગરમાં વિધવાઓનું જીવન સુધારવા કઈ સંસ્થાની સ્થાપના થઈ ? નારીવિકાસ ગૃહ વિકાસગૃહ સહયોગ ગૃહ વનિતા આશ્રમ નારીવિકાસ ગૃહ વિકાસગૃહ સહયોગ ગૃહ વનિતા આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રિયંવદા અને સુદર્શન માસિકના લખાણોથી પાશ્ચાત્ય સંસ્કાર પ્રવાહને આર્ય ધર્મ અને સંસ્કૃતિના સંદેશાની રજૂઆત દ્વારા અટકાવવાનો પ્રયાસ કોણે કરેલો ? નર્મદ રૂપરામ નીલકંઠ રમણભાઈ નીલકંઠ મણિલાલ નભુભાઈ દ્વિવેદી નર્મદ રૂપરામ નીલકંઠ રમણભાઈ નીલકંઠ મણિલાલ નભુભાઈ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP