ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર મધ્યકાલીન યુગના કવિ કોણ છે ? શામળ દયારામ પ્રીતમ ભાલણ શામળ દયારામ પ્રીતમ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી કિશોર મકવાણાનો જન્મ કયાં થયો હતો ? ભોયણી ધોળકા વડાલી ઈડર ભોયણી ધોળકા વડાલી ઈડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલાપી' તખલ્લુસ કોનું છે ? ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉમાશંકર જોશી ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' - કાવ્ય કયા કવિનું છે ? સ્નેહરશ્મિ બાલમુકુંદ દવે ઉમાશંકર ઝવેરચંદ મેઘાણી સ્નેહરશ્મિ બાલમુકુંદ દવે ઉમાશંકર ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બાંસી નામની છોકરી’, ‘કાલસર્પ’ કોના નોંધપાત્ર વાર્તાસંગ્રહ છે ? ઉશનસ્ મધુરાય નવલરામ ત્રિપાઠી ત્રિભુવનદાસ લુહાર ઉશનસ્ મધુરાય નવલરામ ત્રિપાઠી ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ? ભોગીલાલ ગાંધી - ચાંદામામા મધુસૂદન પારેખ - પ્રિયદર્શી લાભશંકર ઠાકર - લઘરો કેશવલાલ ધ્રુવ - વનમાળી ભોગીલાલ ગાંધી - ચાંદામામા મધુસૂદન પારેખ - પ્રિયદર્શી લાભશંકર ઠાકર - લઘરો કેશવલાલ ધ્રુવ - વનમાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP