સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - અડવી શણગાર વગરની નિસ્તેજ વસ્ત્રાભૂષણ શણગાર કરવો શણગાર વગરની નિસ્તેજ વસ્ત્રાભૂષણ શણગાર કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. નાજુક સ્નિગ્ધ મુલાયમ વાસવ નાજુક સ્નિગ્ધ મુલાયમ વાસવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'અસિત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. શ્યામ શીતળ સફેદ ગરમ શ્યામ શીતળ સફેદ ગરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) પ્રગલ્ભ - શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. પાકટ દયાળુ સ્વાર્થી ઠસ્સાદાર પાકટ દયાળુ સ્વાર્થી ઠસ્સાદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.મુક્તા માયાળુ મોતી માછલી માઝા માયાળુ મોતી માછલી માઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વ્રણ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. તુચ્છ ઘા વાચા જશ તુચ્છ ઘા વાચા જશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP