શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું આભરિયું કૂબો હુજ્જત સાવલી આભરિયું કૂબો હુજ્જત સાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : સુગંધી પવન ચાંદાઝબોળી વેડમી ચુરમુ આમોદ ચાંદાઝબોળી વેડમી ચુરમુ આમોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કલ્પવૃક્ષ અશ્વત્થામા વૃક્ષ બોધિવૃક્ષ શીમળાનું વૃક્ષ કલ્પવૃક્ષ અશ્વત્થામા વૃક્ષ બોધિવૃક્ષ શીમળાનું વૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તે'- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. હિફાજત હિજરત પરિવ્રાજક પરિક્રમા હિફાજત હિજરત પરિવ્રાજક પરિક્રમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - પાણી ભરવાનું ચામડામાંથી બનાવેલું કોથળી જેવું સાધન. ખલુ બોક મશક છક ખલુ બોક મશક છક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - વસ્ત્રનો ટૂકડો લીરો ઋહત છેતલ તકદિસ લીરો ઋહત છેતલ તકદિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP