શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ભૂતપ્રેતના વર્તન જેવું કે અજુગતુ ચમત્કારથી ભરેલું ખોગાણું ચળીતર જુહાર ઝુરૂફ ખોગાણું ચળીતર જુહાર ઝુરૂફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પ્રેમથી જીતી લેવાનો પ્રયાસ પ્રીતિરીતિ સપ્રીતી સંવનન પ્રેમોપચાર પ્રીતિરીતિ સપ્રીતી સંવનન પ્રેમોપચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘોડાને ચંદી ખવડાવવાની ચામડાની કોથળી બોખરો મોહરો નગોબોર તોબરો બોખરો મોહરો નગોબોર તોબરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બાળકો તરફનું વહાલ હેમ વાત્સલ્ય અનુરાગ પ્રેમ હેમ વાત્સલ્ય અનુરાગ પ્રેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.'લોભ વગરનો' વણલોભી લોભી લુચ્ચો લાલચુ વણલોભી લોભી લુચ્ચો લાલચુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. નસીબનું બંધન – વિધિદમન્ વિધિયોગ વિધાતા વિધિપાશ વિધિદમન્ વિધિયોગ વિધાતા વિધિપાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP