શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ (ગામનો ચોકિયાત કે રક્ષક) ડૌઢી થેવા ઔબટ પસાયતો ડૌઢી થેવા ઔબટ પસાયતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - વપરાશમાં રહેલો ન હોય તેવો કૂવો. થોગ ખાડિયો તુમન ખેગાણું થોગ ખાડિયો તુમન ખેગાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. કામ કરીને ખૂબ થાકી ગયેલી– થાકેલ મજબૂર થાકેલી થાકીપાકી થાકેલ મજબૂર થાકેલી થાકીપાકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે આપેલ એક શબ્દ અયોગ્ય હોય તેવો વિકલ્પ શોધો. સમાન ગુણ-લક્ષણ હોવા પણું : પ્રતિરૂપ પરાણે કરાવવામાં આવતું કામ : ગુલામી મુલાકાત માટેનો બેઠકનો ઓરડો : દીવાનખાનું ઘર આગળની ઊંચી બેઠક : માંડવી, રવેશી સમાન ગુણ-લક્ષણ હોવા પણું : પ્રતિરૂપ પરાણે કરાવવામાં આવતું કામ : ગુલામી મુલાકાત માટેનો બેઠકનો ઓરડો : દીવાનખાનું ઘર આગળની ઊંચી બેઠક : માંડવી, રવેશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - યુદ્ધ કરવાની ઈચ્છા ઘરવટ સંભ્રમે વિમાસવું યુયુત્સા ઘરવટ સંભ્રમે વિમાસવું યુયુત્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - ધોળો થયેલો વાળ દિંગ પસાયતો પળિયું પડાળ દિંગ પસાયતો પળિયું પડાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP