શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - દહીં-દૂધ રાખવાનું માટીનું વાસણ છેમંડ ગોરસી ઔબટ તૈજસી છેમંડ ગોરસી ઔબટ તૈજસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. શરીરે મોટું પણ અકકલમાં ઓછું - કાયામતિ જડસું અકકરમી ખડતલ કાયામતિ જડસું અકકરમી ખડતલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃજીવાત્મા અને પરમાત્મા એક જ એવો વાદ સામ્યવાદ દ્વૈતવાદ વિશ્વવાદ અદ્વૈતવાદ સામ્યવાદ દ્વૈતવાદ વિશ્વવાદ અદ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાન-સોપારી વગેરે રાખવાની કોથળી – પટારી ચમચી ટબક રતૂમડી પટારી ચમચી ટબક રતૂમડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.એક વસ્તુ આપી તેના બદલામાં બીજીવસ્તુ લેવી તે બીજવસ્ત લેવી તે એકાંતર હુંડિયામણ વિનિમય અક્ષય એકાંતર હુંડિયામણ વિનિમય અક્ષય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. તાડનાં ફળની અંદરનો ગર – ગલેફું ગલેચી ગવલી ગલેલી ગલેફું ગલેચી ગવલી ગલેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP