GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કોણે આ વિધાન કહ્યું : “આજે આપણે આપણી ચોતરફ જે રાષ્ટ્ર જોઈ રહ્યા છીએ તે પતન થયેલ રાષ્ટ્ર છે. એવું રાષ્ટ્ર કે જેની પ્રાચીન મહાનતા ખંડેરોમાં દફનાયેલી છે."

સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નેહરૂ
કેશવ ચંદ્ર સેન
રાજા રામ મોહન રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયા એ ગુજરાતમાં સુસ્તી રીંછ (Sloth bear) આભ્યારણ્યો છે ?
1. રતનમહાલ
2. બાલારામ અંબાજી
3. જાંબુઘોડા
4. બરડા
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
રૂદ્રદામન પહેલાના જૂનાગઢના શિલાલેખ અનુસાર નીચેના પૈકી કોણ એ ચંદ્રગુપ્ત મૌર્યનો brother-in-law હતો ?

પુરૂ ગુપ્ત
રાધા ગુપ્ત
વૈન્ય ગુપ્ત
પુષ્ય ગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
(નિર્દેશ) નીચે આપેલ વિગતો નો અભ્યાસ કરી આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
P * Q એટલે P એ Q ના પિતા છે.
P - Q એટલે P એ Q ની બહેન છે.
P + Q એટલે P એ Q ની માતા છે.
P # Q એટલે P એ Q નો ભાઈ છે.
B + D* M # N માં M એ B સાથે કયા સંબંધથી જોડાયેલો છે ?

દાદી
પુત્ર
પુત્રી
પૌત્ર અથવા પૌત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP