ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે તેને શું કહેવાય છે ? વેચાણ ઘર હાટ કલા પ્રદર્શન હાથશાળ મેળો વેચાણ ઘર હાટ કલા પ્રદર્શન હાથશાળ મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? હિન્દ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ સત્યના પ્રયોગો નીતિવાદને માર્ગે હિન્દ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ સત્યના પ્રયોગો નીતિવાદને માર્ગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પશુ-પંખીના અવાજ પરથી મળેલા સ્વર કયા છે ? ષડજ ઋષભ ગંધાર આપેલ તમામ ષડજ ઋષભ ગંધાર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? બનાસકાંઠા દાહોદ સુરત ભરૂચ બનાસકાંઠા દાહોદ સુરત ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઉદવાડા ક્યા ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ ગણાય છે ? જૈન પારસી મુસ્લિમ બુદ્ધ જૈન પારસી મુસ્લિમ બુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સૌરાષ્ટ્રમાં નાના આફ્રિકા તરીકે કયુ ગામ ઓળખાય છે ? વાલિયા પ્રતાપનગર માણેકપુર જંબુર વાલિયા પ્રતાપનગર માણેકપુર જંબુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP