GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતનું નીચેના પૈકીનું કયું રાજ્ય એ સમગ્રતઃ ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં આવતું નથી ? તમિલનાડુ ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) મરાઠા જનરલ પીલાજીરાવ ગાયકવાડે મુઘલો પાસેથી સોનગઢ ___ ની સાલમાં જીતી લીધું. 1826 1735 1742 1726 1826 1735 1742 1726 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) દેવની મોરી વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ? ઈ.સ.ની. ત્રીજી-ચોથી સદીના બૌદ્ધ મઠના અવશેષો એ દેવની મોરી ખાતેથી ઉત્ખનન (unearthed) કરવામાં આવ્યા છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને સ્તૂપના ઉત્ખનનમાં બુદ્ધના આવશેષો ધરાવતી અંક્તિ મંજૂષા (casket) પ્રાપ્ત થયેલ છે. ઈ.સ.ની. ત્રીજી-ચોથી સદીના બૌદ્ધ મઠના અવશેષો એ દેવની મોરી ખાતેથી ઉત્ખનન (unearthed) કરવામાં આવ્યા છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને સ્તૂપના ઉત્ખનનમાં બુદ્ધના આવશેષો ધરાવતી અંક્તિ મંજૂષા (casket) પ્રાપ્ત થયેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) કોંગ્રેસના લખનૌ સત્ર બાદ મવાળવાદી નેતાઓએ કોંગ્રેસ છોડી દીધી અને ___ ના નામે નવા પક્ષની સ્થાપના કરી. આપેલ પૈકી કોઈ નહીં Indian Liberal Federational અથવા Liberal Party National Party Congress Socialist Party આપેલ પૈકી કોઈ નહીં Indian Liberal Federational અથવા Liberal Party National Party Congress Socialist Party ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતના નાગરિકત્વ બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?1. ભારતનું બંધારણ એક નાગરિકત્વ આપે છે.2. કલમ (Article) 11માં નાગરિકત્વને લગતી તમામ બાબતોમાં કાયદા ઘડવાની સત્તા સંસદને આપેલ છે.3. ભારતનું નાગરીકત્વ પ્રાપ્ત કરવા માટે ભારત સરકારનું ગૃહ મંત્રાલયએ નોડલ સત્તાધિકાર છે.4. નાગરીકત્વએ સંયુક્ત યાદીમાં સમાવિષ્ટ છે.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2, 3 અને 4 માત્ર 1 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ધોવાણનું સામાન્ય ચક્ર એ ___ સાથે સંકળાયેલ છે. દરિયાઈ ધોવાણ હિમકૃત ધોવાણ નદીઓનું ધોવાણ આપેલ તમામ દરિયાઈ ધોવાણ હિમકૃત ધોવાણ નદીઓનું ધોવાણ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP