GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું રાજ્ય એ ભારતનું ‘કૃષિ ઉપનામ' તરીકે ઓળખાય છે ? આંધ્ર પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ કર્ણાટક આંધ્ર પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કઈ યોજના એ સૌ પ્રથમ વાર રાજ્યની ભૂમિકાને 'પુર્નવ્યાખ્યાયિત' કરવાનું સૂચન કર્યું ? આઠમી યોજના આપેલ પૈકી કોઈ નહીં છઠ્ઠી યોજના નવમી યોજના આઠમી યોજના આપેલ પૈકી કોઈ નહીં છઠ્ઠી યોજના નવમી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું / કયા વિધાન સત્ય છે ?1. રાગ (raga) એ લય (rythm) ના આધારની રચના કરે છે.2. તાલ એ ગીતનો આધાર બને છે.3. ભારતીય સંગીતમાં કુલ પાંચ સ્વર અથવા સૂર (noles) છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) એક સમઘનની સપાટીનું ક્ષેત્રફળ 600 ચો.મી હોય તો તેના વિકર્ણની લંબાઇ કેટલી થશે ? 10/3 મી 10√2 મી આપેલ પૈકી કોઈ નહીં 10√3 મી 10/3 મી 10√2 મી આપેલ પૈકી કોઈ નહીં 10√3 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) અંદાજપત્રીય ખાધ એ પ્રાથમિક ખાધ કરતાં અલગ છે. આ બાબતમાં નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? જ્યારે કુલ ખર્ચ એ કુલ આવક કરતાં વધે ત્યારે અંદાજપત્રીય ખાધ ઉદ્ભવે છે. આપેલ તમામ અંદાજપત્રીય ખાધમાં નાણાંકીય ખાધ સમાવિષ્ટ થાય છે પરંતુ નાણાંકીય ખાધમાં અંદાજપત્રીય ખાધનો સમાવેશ થતો નથી. જ્યારે બજારનું કરજ અને જવાબદારીઓ સાથે સરકારનો કુલ ખર્ચ કુલ આવક કરતાં વધી જાય ત્યારે નાણાંકીય ખાધ સર્જાય છે. જ્યારે કુલ ખર્ચ એ કુલ આવક કરતાં વધે ત્યારે અંદાજપત્રીય ખાધ ઉદ્ભવે છે. આપેલ તમામ અંદાજપત્રીય ખાધમાં નાણાંકીય ખાધ સમાવિષ્ટ થાય છે પરંતુ નાણાંકીય ખાધમાં અંદાજપત્રીય ખાધનો સમાવેશ થતો નથી. જ્યારે બજારનું કરજ અને જવાબદારીઓ સાથે સરકારનો કુલ ખર્ચ કુલ આવક કરતાં વધી જાય ત્યારે નાણાંકીય ખાધ સર્જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકીનો કયો પદાર્થ એ 2D (દ્વિ પરિમાણીય) સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતો નથી ? ફોસ્ફોરસ બોરોન નાઈટ્રેટ આપેલ પૈકી કોઈ નહીં Graphene ફોસ્ફોરસ બોરોન નાઈટ્રેટ આપેલ પૈકી કોઈ નહીં Graphene ANSWER DOWNLOAD GUJARATI MCQ APP