GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતના રાજ્યોને તેમના ભૌગોલિક વિસ્તારના ઉતરતા ક્રમમાં ગોઠવતાં નીચેના પૈકી કયો અનુક્રમ યોગ્ય છે ? ઉત્તર પ્રદેશ – રાજસ્થાન – ગુજરાત – આંધ્ર પ્રદેશ રાજસ્થાન – આંધ્ર પ્રદેશ – ઉત્તર પ્રદેશ – ગુજરાત રાજસ્થાન – ઉત્તર પ્રદેશ – ગુજરાત – આંધ્ર પ્રદેશ આંધ્ર પ્રદેશ – રાજસ્થાન – ઉત્તર પ્રદેશ – ગુજરાત ઉત્તર પ્રદેશ – રાજસ્થાન – ગુજરાત – આંધ્ર પ્રદેશ રાજસ્થાન – આંધ્ર પ્રદેશ – ઉત્તર પ્રદેશ – ગુજરાત રાજસ્થાન – ઉત્તર પ્રદેશ – ગુજરાત – આંધ્ર પ્રદેશ આંધ્ર પ્રદેશ – રાજસ્થાન – ઉત્તર પ્રદેશ – ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) થેરાવાડા (Theravada) બૌદ્ધ સંપ્રદાય પર મહાન ગ્રંથ વિસુદ્ધીમાગ્ગા (Visuddhimagga) એ બુદ્ધ ઘોષ દ્વારા 5 મી સદીમાં ___ ખાતે લખવામાં આવ્યો. થાઇલેંડ શ્રીલંકા ભારત આપેલ પૈકી કોઈ નહીં થાઇલેંડ શ્રીલંકા ભારત આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારત સરકારે પાક વર્ષ 2021-22 માટે અનાજ ઉત્પાદનનો લક્ષ્યાંક આશરે ___ મીલીયન ટનનો નિર્ધારીત કરેલ છે. 326 307 215 410 326 307 215 410 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) આવકના પ્રતિ અતિરિક્ત રૂપિયા/ડોલરના ઉમેરા પર ચૂકવાતો વ્યક્તિગત કર વેરાનો દર ___ તરીકે ઓળખાય છે. સરેરાશ કર વેરા દર વધારાનો કર વેરા દર સીમાંત કર વેરા દર ઉદાર કર વેરા દર સરેરાશ કર વેરા દર વધારાનો કર વેરા દર સીમાંત કર વેરા દર ઉદાર કર વેરા દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) એક 400 મીટર લાંબી ટ્રેન એક બોગદાને 40 સેકંડમાં પસાર કરી શકે છે. જો ટ્રેનની ઝડપ 98 કિમી/કલાક હોય તો બોગદાની લંબાઇ કેટલી હશે ? 680.8 મીટર 688.8 મીટર આપેલ પૈકી કોઈ નહીં 675.8 મીટર 680.8 મીટર 688.8 મીટર આપેલ પૈકી કોઈ નહીં 675.8 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) શૂન્ય આધારિત બજેટ (Zero-based budget) પ્રણાલી બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? આપેલ પૈકી કોઈ નહીં શૂન્ય આધારિત બજેટીંગમાં સીલક શૂન્ય હોય છે. શૂન્ય આધારિત બજેટ પ્રણાલીમાં પોતે શું ખર્ચ કરવા માંગે છે તે મેનેજરે વ્યાજબી ઠેરવવાનું હોય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં શૂન્ય આધારિત બજેટીંગમાં સીલક શૂન્ય હોય છે. શૂન્ય આધારિત બજેટ પ્રણાલીમાં પોતે શું ખર્ચ કરવા માંગે છે તે મેનેજરે વ્યાજબી ઠેરવવાનું હોય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP