GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકીની કઈ સામગ્રીએ ઇમારતોના બાંધકામમાં સીધી રીતે ઉપયોગમાં લેવામાં આવતી નથી ? ચૂનાનો પથ્થર ગ્રેનાઈટ રેતીનો પથ્થર આરસ ચૂનાનો પથ્થર ગ્રેનાઈટ રેતીનો પથ્થર આરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારત સરકારે પાક વર્ષ 2021-22 માટે અનાજ ઉત્પાદનનો લક્ષ્યાંક આશરે ___ મીલીયન ટનનો નિર્ધારીત કરેલ છે. 410 215 326 307 410 215 326 307 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું / કયા વિધાન સત્ય છે ?1. રાગ (raga) એ લય (rythm) ના આધારની રચના કરે છે.2. તાલ એ ગીતનો આધાર બને છે.3. ભારતીય સંગીતમાં કુલ પાંચ સ્વર અથવા સૂર (noles) છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 1, 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતીય વૈજ્ઞાનિકોએ MACS 1407 નામનું ઊંચી ઉપજ આપનાર અને જીવાત પ્રતિરોધક બીજ વિકસાવ્યું છે આ ___ ના બીજ છે. સોયાબીન મકાઈ ઘઉં કપાસ સોયાબીન મકાઈ ઘઉં કપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) રાજ્યપાલ કેટલા દિવસની મર્યાદામાં સામાન્ય વિધેયક જે તે વિધાનસભાને પુનર્વિચારણા માટે પરત કરી શકે ? બે મહિનો એક મહિનો છ મહિનો કોઈ સમય મર્યાદા નથી બે મહિનો એક મહિનો છ મહિનો કોઈ સમય મર્યાદા નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું રાજ્ય એ ભારતનું ‘કૃષિ ઉપનામ' તરીકે ઓળખાય છે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર કર્ણાટક આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP