GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચે આપેલ ઉત્તર (later) વૈદિક સમયકાળના રાજ્યોને તેમના વર્તમાન સ્થાન સાથે જોડો. યાદી - I 1. પાંચાલ 2. ગાંધાર 3. પૂર્વ માદ્રા 4. કોશલ યાદી - II a. બરેલી, બદાયું અને ફારૂખાબાદ b. રાવલપીંડી અને પેશાવર c. કાંગરા નજીક d. ઉત્તર પ્રદેશમાં ફૈઝાબાદ
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1. ભારતમાં વસ્તી ગીચતાની દૃષ્ટિએ ગુજરાત 10મા ક્રમે છે. 2. ગુજરાત ભારતના વિસ્તારનો 5.97% હિસ્સો ધરાવે છે. 3. ગુજરાતની વસ્તીએ ભારતની વસ્તીના 3.82% છે. 4. ડાંગ જિલ્લોએ ગુજરાતના જિલ્લાઓમાં ઓપરેશનની બાબતમાં સૌથી ઓછા ઓપરેશન ધરાવે છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.