• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના કયા શહેરની 'બાંધણી' સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે ?

ભુજ
જામનગર
ભાવનગર
જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે ?

હમચી
હલ્લીસક રાસ
સોળંગા રાસ
દાંડિયા રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી કયું લોકનૃત્ય બનાસકાંઠા વિસ્તારનું નથી ?

મેરાયો
ચાળો
સાંઢણી
કાનુડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે ?

મહુડી
શંખેશ્વર
કાયાવરોહણ
પાલીતાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પરંપરાગત વ્યવસાય મુજબ ગારૂડી એટલે શું ?

ઢોલી
દરજી
ભવાયા
મદારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી કયું વસ્ત્ર પુરુષો જ ધારણ કરે છે ?

મોસરિયું
ટંગલિળો
જીમી
મોસલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Gujarat Police Constable Practice MCQ Part - 2 Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કરંટ અફેર્સ 2023 (Current Affairs 2023) કૃદંત કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US