સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1849 ઝાડ તે રીતે ઉગાડવાનાં છે કે જેટલી હરોળ છે તેટલા ઝાડ દરેક હરોળમાં થાય, તો કેટલી હ૨ોળ બનાવેલી હશે ? 46 43 48 40 46 43 48 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 ચો.વાર (Sq.yard) = ___ ચો.મી. 0.836126 0.931626 0.983126 0.891263 0.836126 0.931626 0.983126 0.891263 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3/2 ગણો છે. જો અંકોની અદલાબદલી કરવામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા ક૨તા 18 જેટલી નાની થાય છે. તો મૂળ સંખ્યા શોધો. 69 46 64 96 69 46 64 96 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (-51)⁰ = 1 તો (51)⁰ = .......... (0 = ઘાતાંક) 1 એકપણ સાચું નથી 0(Zero) 51 1 એકપણ સાચું નથી 0(Zero) 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (15.01)² × √730 ની કિંમત = ___ 6125 6075 6025 5975 6125 6075 6025 5975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 15 થી મોટો એવો ન્યુનત્તમ ઘનપૂર્ણાંક શોધો કે જેમાંથી 15 બાદ કરવામાં આવે તો તે 125 અને 225 નો ગુણિત થાય ? 1125 20 1140 140 1125 20 1140 140 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP