GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? આપેલ બંને ભારત સરકાર અધિનિયમ, 1935 (Government of India Act, 1935) એ પ્રાંતો તથા ભારતીય રાજ્યોને એકમ તરીકે ગણી એક સંઘનું સૂચન કરેલ છે. આપેલ પૈકી કોઈ નહીં ભારત સરકાર અધિનિયમ, 1919 (Government of India Act, 1919) અંતર્ગત ભારતનું વિધાનમંડળ વધુ પ્રતિનિધિત્વ વાળું અને સૌ પ્રથમ દ્વિગૃહી બનાવવામાં આવ્યું. આપેલ બંને ભારત સરકાર અધિનિયમ, 1935 (Government of India Act, 1935) એ પ્રાંતો તથા ભારતીય રાજ્યોને એકમ તરીકે ગણી એક સંઘનું સૂચન કરેલ છે. આપેલ પૈકી કોઈ નહીં ભારત સરકાર અધિનિયમ, 1919 (Government of India Act, 1919) અંતર્ગત ભારતનું વિધાનમંડળ વધુ પ્રતિનિધિત્વ વાળું અને સૌ પ્રથમ દ્વિગૃહી બનાવવામાં આવ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા દેશ એ ભારતને છ P-8I Patrol એરક્રાફ્ટ વેચવા માટેની મંજૂરી આપેલ છે ? ઈઝરાઈલ USA ફાન્સ રશિયા ઈઝરાઈલ USA ફાન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) જમીન સ્વાસ્થ્ય કાર્ડ (Soil Health Card) યોજના વર્ષ ___ માં દાખલ કરવામાં આવી. 2016 2017 2014 2015 2016 2017 2014 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સંયુક્ત રાષ્ટ્રના 2017-2030 ના જંગલો માટેના વ્યૂહાત્મક આયોજનમાં વર્ષ 2030 સુધીમાં જંગલ વિસ્તારમાં ___ વધારો કરવાનું લક્ષ્ય છે. 2% 9% 3% 19% 2% 9% 3% 19% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ગુપ્તકાળ દરમ્યાન નીચેના પૈકી કયા વ્યાપારી માર્ગ (Trade route) નો હયાત વ્યાપારી માર્ગમાં ઉમેરો કરવામાં આવ્યો ? દક્ષિણ આફ્રિકા સાથેનો દરિયાઈ માર્ગ ચીન સાથેનો જમીન માર્ગ ઉત્તર રશિયા સાથેનો જમીન માર્ગ એલેક્ઝાન્ડ્રીયા સાથેનો દરિયાઈ માર્ગ દક્ષિણ આફ્રિકા સાથેનો દરિયાઈ માર્ગ ચીન સાથેનો જમીન માર્ગ ઉત્તર રશિયા સાથેનો જમીન માર્ગ એલેક્ઝાન્ડ્રીયા સાથેનો દરિયાઈ માર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) વિધેયક 2021, એ રાજ્યપાલ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. આ વિધેયક એ ___ નું સ્થાન લેશે. આપેલ પૈકી કોઈ નહીં ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2007 (Gujarat Freedom of Religion Act 2007) ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2005 (Gujarat Freedom of Religion Act 2005) ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2003 (Gujarat Freedom of Religion Act 2003) આપેલ પૈકી કોઈ નહીં ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2007 (Gujarat Freedom of Religion Act 2007) ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2005 (Gujarat Freedom of Religion Act 2005) ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2003 (Gujarat Freedom of Religion Act 2003) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP