GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 બે ટ્રેઈનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિમી/કલાક અને 40 કિમી/કલાક છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે, તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ? 1 મિનિટ 15 સેકન્ડ 16 સેકન્ડ 12 સેકન્ડ 1 મિનિટ 15 સેકન્ડ 16 સેકન્ડ 12 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો. ઈશ્વર દ્વારા વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવાય છે. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે. ઈશ્ચર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે. ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે. ઈશ્ચર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે. ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ઈન્ટરનેટ પર કમ્પ્યૂટર કે રાઉટર દ્વારા પ્રેષકથી પ્રાપ્તકર્તા સુધી મોકલાતી માહિતીની નોંધ રાખતા પ્રોગ્રામને શું કહે છે ? Spooting Malicious code Sniffer Denial of service attack Spooting Malicious code Sniffer Denial of service attack ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સીમાંત ખર્ચ કરતાં સરેરાશ ખર્ચ વધુ હોય તો ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ ___ વધે છે સ્થિર રહે ઘટે છે અનિશ્ચિત હોય વધે છે સ્થિર રહે ઘટે છે અનિશ્ચિત હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ચલણનું અવમૂલ્યન થવાને કારણે શેમાં વધારો થાય છે ? નિકાસો આયાતો આયાતો અને નિકાસો બંને મંદી નિકાસો આયાતો આયાતો અને નિકાસો બંને મંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 શેરહોલ્ડરોને બોનસ શેર આપવા ___ નો ઉપયોગ થઈ શકે છે. સામાન્ય અનામત આપેલ તમામ મૂડી પરત અનામત મૂડી અનામત સામાન્ય અનામત આપેલ તમામ મૂડી પરત અનામત મૂડી અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP