કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
'REX MK II' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. ઈઝરાયલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા નિર્મિત એક યુદ્ધ ક્ષેત્રનો રોબર્ટ છે. 2. આ રોબર્ટ યુદ્ધના મેદાનમાં પેટ્રોલિંગ, ઘુસણખોરોને ટ્રેક કરવા, હુમલો કરવા અને ફાયરિંગ કરવા સક્ષમ છે. 3. આ રોબર્ટ થલસેના માટે ગુપ્ત માહિતી એકત્ર કરી શકે છે. 4. આ રોબર્ટે તાજેતરમાં ઈઝરાયલના એક અવકાશયાનમાં ઉડાન પણ ભરી હતી. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં GST કાઉન્સિલની 45મી બેઠક યોજાઈ હતી આ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. કોવિડ– 19ની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ પર GSTના રાહત દરો 31 ડિસેમ્બર સુધી વધારી દેવામાં આવ્યા છે. 2. ફૂડ ડિલિવરી એપ્સ પર 5% GST લાગશે. 3. પેટ્રોલ અને ડીઝલમાં GST દર 12% થી વધારી 31% કરવામાં આવ્યો છે. 4. કેન્સરની સારવારમાં વપરાતી દવાઓ પર GST 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. યોગ્ય વિકલ્પ પંસદ કરો.