ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ? મયારામ શંભુનાથ લલ્લુભાઈ જગજીવનરામ લાલદાસ કડિયા રણછોડદાસ મયારામ શંભુનાથ લલ્લુભાઈ જગજીવનરામ લાલદાસ કડિયા રણછોડદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીતાંબર પટેલનું તખલ્લુસ જણાવો. ફિલસૂફ સૌજન્ય હિમાચલ મકરંદ ફિલસૂફ સૌજન્ય હિમાચલ મકરંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ચંદ્રકાંત બક્ષીની કૃતિ કઈ છે ? હથેળી પર બાદબાકી મરી જવાની મજા પૃથ્વીવલ્લભ યુગ યુગ હથેળી પર બાદબાકી મરી જવાની મજા પૃથ્વીવલ્લભ યુગ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિત્રકલામાં મહત્ત્વના મનાતા ‘મુદ્રારાક્ષસ’ના રચયિતા કોણ છે ? પાણિની વિષ્ણુ શર્મા વિશાખાદત્ત શિવાનંદ પાણિની વિષ્ણુ શર્મા વિશાખાદત્ત શિવાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ? દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા બળવંત મહેતા મહીપતરામ રૂપરામ દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા બળવંત મહેતા મહીપતરામ રૂપરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની પ્રથમ ટૂંકી વાર્તાનું નામ જણાવો. રાજાધિરાજ અડધે રસ્તે શીશુ અને સખી મારી કમલા રાજાધિરાજ અડધે રસ્તે શીશુ અને સખી મારી કમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP