ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વજ્રપાણીનું શિલ્પ નીચેના પૈકી કઈ ગુફા સ્થાપત્યમાં મળી આવ્યું છે ? ઢાંક આપેલ પૈકી કોઈ નહીં ઉપરકોટ ખંભાલીડા ઢાંક આપેલ પૈકી કોઈ નહીં ઉપરકોટ ખંભાલીડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બિહુ નૃત્ય કયા રાજ્યનું છે ? બિહાર ઓરિસ્સા બંગાળ આસામ બિહાર ઓરિસ્સા બંગાળ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે પૈકી કઈ કૃતિ હિન્દી સાહિત્યકાર 'મુન્શી પ્રેમચંદ'ની નથી ? ગોદાન કફન સેવાસદન વિમલા ગોદાન કફન સેવાસદન વિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઘુમ્મર' કયા રાજ્યનું લોકનૃત્ય છે ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'સતિપતિ સંપ્રદાય' એ કયા રાજ્યનો આદિવાસી સમુદાય છે ? ગુજરાત હિમાચલ પ્રદેશ કર્ણાટક ઓરિસ્સા ગુજરાત હિમાચલ પ્રદેશ કર્ણાટક ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વર્ષ 2016 ના યુનેસ્કો દ્વારા કયા સ્થપતિ દ્વારા નિયોજિત બાંધકામોને વિશ્વ વિરાસત જાહેર કરવામાં આવી ? નેકચંદ લુઈસ ખાન લે કાર્ટર લે કોર્બુઝીયર નેકચંદ લુઈસ ખાન લે કાર્ટર લે કોર્બુઝીયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP