ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયારે થઈ ? 27 મે, 1915 19 ઑગસ્ટ, 1918 18 ઓક્ટોબર, 1920 14 ઓક્ટોબર, 1916 27 મે, 1915 19 ઑગસ્ટ, 1918 18 ઓક્ટોબર, 1920 14 ઓક્ટોબર, 1916 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોની અધ્યક્ષતામાં વલભી ખાતે જૈન આગમોની વાચના તૈયાર થઈ હતી ? સ્થુલીભદ્ર દેવાર્ધિશ્રમાશ્રવણ નાગાર્જુનસૂરી અશ્વઘોષ સ્થુલીભદ્ર દેવાર્ધિશ્રમાશ્રવણ નાગાર્જુનસૂરી અશ્વઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કપડવંજ ખાતે આવેલી કુંકાવાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું ? સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ પ્રથમ ભીમદેવ બીજો કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ પ્રથમ ભીમદેવ બીજો કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1819માં ગુજરાતી વ્યાકરણ અને કોશ તૈયાર કરનાર ? વિલિયમ ક્લાર્કસન મિસ સુસાન બ્રાઉન સી.એચ. થોમ્પસન સ્કિનર અને ફાઈવીએ વિલિયમ ક્લાર્કસન મિસ સુસાન બ્રાઉન સી.એચ. થોમ્પસન સ્કિનર અને ફાઈવીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌપ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું ? ભદ્ર આંબાવાડી મણીનગર સિવિલ હોસ્પિટલ ભદ્ર આંબાવાડી મણીનગર સિવિલ હોસ્પિટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી હતી ? 200 132 150 170 200 132 150 170 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP