ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધી-વિનોબાના ગ્રામ સ્વરાજના મંત્રને મૂર્તિરૂપ આપવા મથનાર સર્વોદય કાર્યકર કોણ છે ? પાંડુરંગ ગોવિંદ ડાહ્યાભાઈ નાયક ચુનીભાઈ વૈદ્ય ઇન્દુલાલ યાજ્ઞિક પાંડુરંગ ગોવિંદ ડાહ્યાભાઈ નાયક ચુનીભાઈ વૈદ્ય ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાગુજરાત ચળવળમાં નીચેના પૈકી કોણ અગ્રણ્ય નેતા સામેલ હતા ? રમણલાલ શેઠ ઇન્દુલાલ યાજ્ઞિક હરિહર ખંભોળજા પ્રબોધ રાવળ રમણલાલ શેઠ ઇન્દુલાલ યાજ્ઞિક હરિહર ખંભોળજા પ્રબોધ રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વર્ષ 1903માં ક્યા મહારાજાએ માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરાવી હતી ? જામનગરના દિગ્વીજયસિંહજી ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી ગોંડલના ભગવતસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જામનગરના દિગ્વીજયસિંહજી ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી ગોંડલના ભગવતસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યની વિધાનસભા પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઇ હતી ? 1962 1964 1967 1957 1962 1964 1967 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું કયું બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કામ કરતું થયું છે ? દહેજ ધોલેરા કંડલા પીપાવાવ દહેજ ધોલેરા કંડલા પીપાવાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જામનગર જિલ્લામાં આવેલ ગોપનું મંદિર કયા કાળનું સ્થાપત્ય છે ? મૈત્રકકાળ સોલંકીકાળ મૌર્યકાળ રાષ્ટ્રકૂટ મૈત્રકકાળ સોલંકીકાળ મૌર્યકાળ રાષ્ટ્રકૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP