Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 18/5³ ને દશાંશ ચિન્હ પછી ___ અંકો છે. 5 3 2 4 5 3 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? રાષ્ટ્રીય કવિ રાષ્ટ્રીય શાયર અગ્નિકુંડનું ગુલાબ સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય કવિ રાષ્ટ્રીય શાયર અગ્નિકુંડનું ગુલાબ સવાઈ ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'માનવીની ભવાઈ'ના સર્જક કોણ છે ? પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી જયંત ખત્રી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી જયંત ખત્રી મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) વસ્તી અને વિસ્તારની દષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો ? અરવલ્લી નર્મદા તાપી ડાંગ અરવલ્લી નર્મદા તાપી ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'પર્યાવરણ' શબ્દની સાચી સંધિ જણાવો. પર્ય + આવરણ પર + આવરણ પર્યા + વરણ પરિ + આવરણ પર્ય + આવરણ પર + આવરણ પર્યા + વરણ પરિ + આવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'એકના બે ન થવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. લગ્ન ન કરવાં પોતાની વાતમાં મક્કમ રહેવું હઠ પકડવી કંઈ પણ ન બોલવું લગ્ન ન કરવાં પોતાની વાતમાં મક્કમ રહેવું હઠ પકડવી કંઈ પણ ન બોલવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP