ભારતનો ઈતિહાસ (History of India) 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇનની શરુઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ? દિલ્હી-અમદાવાદ મુંબઈ-થાણે દિલ્હી-મુંબઈ મુંબઈ-પુણે દિલ્હી-અમદાવાદ મુંબઈ-થાણે દિલ્હી-મુંબઈ મુંબઈ-પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજી શાસન દરમિયાન સિવિલ સેવા માટે લેવામાં આવતી પરીક્ષામાં ઉપલી વય 21 વર્ષથી ઘટાડીને 19 વર્ષની કયા વાઇસરૉયના સમયમાં કરવામાં આવી ? લોર્ડ કેનિંગ લોર્ડ રિપન લોર્ડ મેયો લોર્ડ લિટન લોર્ડ કેનિંગ લોર્ડ રિપન લોર્ડ મેયો લોર્ડ લિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘ડબકી ડોળો’ શું છે ? લોકમેળો લોક સંગીત લોક ધર્મ લોક રમત લોકમેળો લોક સંગીત લોક ધર્મ લોક રમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પહેલું નિર્મિત "ભારત માતા મંદિર" કયા સ્થળે આવેલ છે ? સુરત પુણે અમદાવાદ વારાણસી સુરત પુણે અમદાવાદ વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રાહ્મી લિપિના પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે ? અનુરાધાપુર ગિરનાર સાહગૌરા પિરવા અનુરાધાપુર ગિરનાર સાહગૌરા પિરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આઝાદ હિંદ ફોજની રચના કોની મદદથી થઈ હતી ? ચીન જાપાન યુ.એસ.એ. રશિયા ચીન જાપાન યુ.એસ.એ. રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP