શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સરકારી કાગળનો થેલો સલવટ ખડીયું સાધન ખાડિયો ખરીતો સલવટ ખડીયું સાધન ખાડિયો ખરીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ હાથમાં રાખીને મારી શકાય તેવું હથિયાર શસ્ત્ર અસ્ત્ર નસ્ત્ર શાસ્ત્ર શસ્ત્ર અસ્ત્ર નસ્ત્ર શાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - કેળના થાંભલા વાસયષ્ટિ કદલી સ્તંભ શાલભંજિકા અંબુજવરણ વાસયષ્ટિ કદલી સ્તંભ શાલભંજિકા અંબુજવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.મહેસુલ ભરાઈ ન શકાતું હોવાથી જમીન સરકારને પાછી સોંપવી તે માધુરી ગણોત શિક્ષાકાર માદળું માધુરી ગણોત શિક્ષાકાર માદળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - વિચાર વિવેકપૂર્ણ અવલોકન સમાલોચના પીમળ પરાપશ્ચંતી મિમાંસા સમાલોચના પીમળ પરાપશ્ચંતી મિમાંસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. અંગરખા જેવું એક વસ્ત્ર ધોલકી કેડિયુ પલવટ કભા ધોલકી કેડિયુ પલવટ કભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP