શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - જરૂરિયાત કરતા વધારે વાપરવું તે ચોરી છે તેમ માનીને તેનું પાલન કરવું તે. અસ્તેય અનુનય અપરિગ્રહ નિગ્રથ અસ્તેય અનુનય અપરિગ્રહ નિગ્રથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર પ્રખરવાદી પરંપરાગત રૂઢિચુસ્ત ઝનૂની પ્રખરવાદી પરંપરાગત રૂઢિચુસ્ત ઝનૂની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. બંને બાજુને જોડનારી – ઉભયાન્વી બેજોડ બાજુબંધ દ્વિજોડાણ ઉભયાન્વી બેજોડ બાજુબંધ દ્વિજોડાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - તારાઓનો સમૂહ. ચૌમધઝા ઈહિત ઐબજો ભગણ ચૌમધઝા ઈહિત ઐબજો ભગણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. નસીબનું બંધન – વિધિપાશ વિધિદમન્ વિધાતા વિધિયોગ વિધિપાશ વિધિદમન્ વિધાતા વિધિયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. તાડનાં ફળની અંદરનો ગર – ગલેલી ગવલી ગલેચી ગલેફું ગલેલી ગવલી ગલેચી ગલેફું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP